ભરુચ મુદ્દે AAP-કોંગ્રેસમાં બબાલ, ભાજપે સાધ્યું નિશાન!

ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે ચૈતર વસાવાને ભરુચથી ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે. તો આ મુદ્દે ભાજપથી મનસુખ વસાવાએ નિશાન સાધ્યું છે.

follow google news

ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે ચૈતર વસાવાને ભરુચથી ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે. તો આ મુદ્દે ભાજપથી મનસુખ વસાવાએ નિશાન સાધ્યું છે. શું કહેવું છે કોંગ્રેસ અને મનસુખ વસાવાનું સાંભળો.. 

chaos in AAP-Congress on Bharuch issue, BJP has achieved the target!

    follow whatsapp