ચૈતર વસાવા ભાજપ સામે હુંકાર કરતા દેખાયા.. ભરુચથી આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે અને ત્યારથી જ અહીં જંગ જામ્યો છે. હવે ચૈતર વસાવાએ એક જનસભામાં ભાજપને ખુલ્લો પડકાર આપ્યો છે અને ભાજપના મોર બોલાવી દેવાની વાત કરી છે.. શું કહ્યું છે તેમણે સાંભળો...
ADVERTISEMENT
ADVERTISEMENT