ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અચાનક રાજકોટ પહોંચ્યા

CR Patil અચાનક Rajkot પહોંચ્યા હતા. આમ તો પાટીલ મોરબી કથામાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા પરંતું રાજકોટ એરપોર્ટ પરથી અચાનક ભાજપના MLA ના કાર્યાલય પહોંચ્યા હતા

follow google news

ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અચાનક રાજકોટ પહોંચ્યા

BJP state president CR Patil suddenly arrived in Rajkot

    follow whatsapp