અરવિંદ કેજરીવાલની નેત્રંગમાં સભાને લઈને ભાજપે મોટું નિવેદન આપ્યું છે.. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલને દંભી કહ્યા છે...