ભાગેડુ MLA ચૈતર વસાવાના અભરખા ક્યાં ભારે ન પડે!| Gujarat Tak

ભાગેડુ MLA ચૈતર વસાવાના અભરખા ક્યાં ભારે ન પડે!| Gujarat Tak

follow google news

AAP MLA Chaitar Vasavaલોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી દીધી હતી ગુજરાત તક સાથે એક્સકલુઝીવ મુલાકાત કરી હતી ત્યારે કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે તૈયાર છે.વધુમાં કહ્યું હતું કે 30 મનસુખ સાંસદ છે બીજેપી પ્રજાના કામ કરવાનિષ્ફળ રહ્યું છે..હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હું છું..અમે મજબૂત દાવેદાર છે .કોંગ્રેસના ઉમેદવાર ભૂતકાળમાં હાર્યા છે.એલાઇન્સ માં મદદ કરે તો અમે જીતીશુ..એલાઇન્સ નક્કી કરે તો એમને સમર્થન કરીશું..અમે પાર્ટીની આઇડોલોજી લઈ ફરીએ છે.

BJP MP Mansukh Vasava on AAP MLA Chaitar Vasava 

    follow whatsapp