ગુજરાતની ફોર્મ્યુલા પર આગળ વધશે Madhya Pradesh BJP ? | Gujarat Tak

મધ્ય પ્રદેશની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાત ફોર્મ્યૂલા અપનાવી શકે છે. જો આમ થયું તે શિવરાજ સિંહ ચૌહાણનું પત્તું કપાઈ શકે છે.

follow google news

મધ્ય પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં શિવરાજ સિંહ ચૌહાણ 20 વર્ષથી સત્તા પર રહ્યા છે. ભાજપ તેમના પર નિર્ભર છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સમીકરણો અલગ હોઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મધ્ય પ્રદેશની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાત ફોર્મ્યૂલા અપનાવી શકે છે. જો આમ થયું તે શિવરાજ સિંહ ચૌહાણનું પત્તું કપાઈ શકે છે.

Madhya Pradesh is the only state where Shivraj Singh Chauhan has been in power for 20 years. The BJP depends on him, but this time the equations may be different in the assembly elections. According to sources, the BJP may adopt the Gujarat formula in Madhya Pradesh elections as well. If this happens, the card of Shivraj Singh Chauhan can be cut off.

    follow whatsapp