Rahul Gandhi પર કેસ કરનારા Purnesh Modiને BJPએ આપ્યો પ્રમોશન! Gujarat Tak

રાહુલ પર કેસ કરનારા પૂર્ણેશ મોદીનો પ્રમોશન!

follow google news

પૂર્ણેશ મોદી આ નામ તમને યાદ જ હશે…કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ કરનારા ભાજપ નેતા પુરણેશ મોદીની જ વાત કરી રહ્યા છીએ અમે…બીજેપીએ અચાનક પૂર્ણેશ મોદીને સોંપી મોટી જવાબદારી, કાર્યકરોમાં શરુ થયા અનેક તર્કવિતર્ક શરૂ થઈ છે

 BJP leader Purnesh Modi became incharge of Daman & Dadra Nagar Haveli

    follow whatsapp