Loksabha 2024: 35 લાખનું પેકેજ છોડી ભાજપમાં જોડાનાર Dhaval Patel એ કેમ કરી રાજકારણમાં એન્ટ્રી?

Loksabha Election 2024: ભાજપે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ધવલ પટેલને વલસાડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જે અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. ધવલ પટેલ પાર્ટીના સૌથી યુવા ઉમેદવાર છે. પરંતુ રાજકારણમાં એન્ટ્રી કરતાં પહેલા તે 35 લાખના ઉચ્ચા પેકેજ વાળી હાઈ પ્રોફાઇલ નોકરી કરતાં હતા. આટલા મોટા પગારની નોકરી મૂકીને તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી છે. શા માટે તેમણે રાજકીય સફરની શરૂઆત કરી જાણો આ વીડિયોમાં..

follow google news

    follow whatsapp