ADVERTISEMENT
Loksabha election 2024 પહેલા દિલ્હીથી Gujarat માં મોટો સર્વે | Gujarat Tak
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોનો સર્વે શરૂ કરાયો છે. દિલ્હીથી ભાજપના ધારાસભ્યો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જે બેઠક ભાજપ પ્રથમ વાર જીત્યું છે એવી બેઠકો પર સર્વે શરૂ કરાયો.
A survey of MLAs has been started before the Lok Sabha elections in Gujarat. BJP MLAs are being monitored continuously from Delhi. The survey was started on seats which BJP has won for the first time.
ADVERTISEMENT