દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે... સીબીઆઈ દ્વારા મનિષ સિસોદિયાની ધરપકડ બાદ મંગળવારે સિસોદિયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.. પરંતું સુપ્રીમ કોર્ટથી રાહત ન મળતા મનિષ સિસોદિયાએ પોતાના મંત્રી પદથી રાજીનામું આપ્યું છે... ન માત્ર સિસોદિયા પરંતું જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પણ પોતાના મંત્રી પદથી રાજીનામું આપ્યું છે.. શું છે વધુ વિગત.. જાણો આ રિપોર્ટમાં...