ચૂંટણી પહેલા આનંદીબેન થયા ગુજરાતમાં સક્રિય| Gujarat Tak

Anandiben Patel Loksabha ચૂંટણી પહેલા થયા Gujarat માં સક્રિય, પુત્રી Anar Patel ને મળશે Ticket?| GT

follow google news

લોકસભાની ચૂંટણી આડે હવે એકાદ વર્ષનો સમય બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારી તેજ કરી દીધી છે. લોકસભા 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની નજીક રહેલા જુના સાથેદારો ગુજરાત તરફ આવી રહ્યા છે અને કંઈક નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે

Before Loksabha Election Anandiben Patel is active in Gujarat Politcs 

    follow whatsapp