Ayodhya Ram Mandir ની સૌથી નાની 3D પ્રતિમાએ જગાવ્યું કુતૂહલ, જોઈને તમે પણ કહેશો શું વાત છે!

અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસો પહેલા જ ગુજરાતના વડોદરાના દર્શિત સાહુએ 3D મશીનની મદદથી વિશ્વનું સૌથી નાનું અયોધ્યા રામ મંદિર બનાવ્યું છે.

follow google news

અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસો પહેલા જ ગુજરાતના વડોદરાના દર્શિત સાહુએ 3D મશીનની મદદથી વિશ્વનું સૌથી નાનું અયોધ્યા રામ મંદિર બનાવ્યું છે. 

Ayodhya Ram Mandir’s Smallest 3D Statue Raises Curiosity, You’ll Also Say What’s Up!

    follow whatsapp