Ayodhya Ram Mandir: દર્શનાર્થીઓ માટે રામ મંદિરમાં કેવી હશે વ્યવસ્થા ?

રામ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં એક સાથે 25 હજાર શ્રદ્ધાળુઓનો સામાન રાખવા માટે લોકર, પાણી, શૌચાલય, હોસ્પિટલની વ્યવસ્થા છે.

follow google news

Ayodhya Ram Mandir: દર્શનાર્થીઓ માટે રામ મંદિરમાં કેવી હશે વ્યવસ્થા ?

Ayodhya Ram Mandir: How will the Ram temple be arranged for the visitors?

    follow whatsapp