Arvind Kejriwal ની મુશ્કેલીમાં ફરી વધારો, આવ્યા માઠા સમાચાર | Gujarat Tak

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે

follow google news

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કેજરીવાલને નવો દંડ લગાવવામાં આવ્યો નથી પરંતુ 25 હજારનો દંડ યથાવત રહેશે. ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચના ઓર્ડરને બરકરાર રાખતા કેજરીવાલની રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી. 

Delhi Chief Minister Arvind Kejriwal filed a review petition in the Gujarat High Court regarding Prime Minister Narendra Modi’s degree, which has been rejected by the Gujarat High Court and no new fine has been imposed on Kejriwal but the fine of 25 thousand will remain. The Gujarat High Court dismissed Kejriwal’s review petition while upholding the March 31 order.

    follow whatsapp