ADVERTISEMENT
સેક્સ એજ્યુકેશન પર પહેલા નિવેદન પછી માંગી માફી!
Apologize after the first statement on sex education!
ADVERTISEMENT
Nitish Kumar એ બુધવારે મહિલાઓ પર કરેલી વાંધાજનક ટિપ્પણી માટે માફી માંગી હતી. નિવેદન આપવાના બીજા દિવસે તેમણે વિધાનસભાની બહાર અને ગૃહમાં હાથ જોડીને ખેદ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT