સુરતમાં વધુ એક પત્રિકા કાંડ, જૂઓ કયા નેતાનો લેવાયો ભોગ?

સુરત મહાનગપાલિકાના પદાઆધિકારીઓ અને નેતાઓ સામે પત્રિકા કાંડ સામે આવ્યો હતો. આ પત્રિકા કાંડના કારણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પાસેથી રાજીનામું લઈ લેવાયું છે.

follow google news

સુરત શહેરમાં વધુ એક પત્રિકા કાંડ સામે આવ્યો હતો.સુરત મહાનગપાલિકાના પદાઆધિકારીઓ અને નેતાઓ સામે પત્રિકા કાંડ સામે આવ્યો હતો. આ પત્રિકા કાંડના કારણે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પાસેથી રાજીનામું લઈ લેવાયું છે. પત્રિકા કાંડને લઈ ગંભીર આક્ષેપ બાદ ભાજપનો નિર્ણય લેવાયો છે. જૂઓ વીડિયો… 

Another pamphlet scandal in Surat, see which leader was victimized?

    follow whatsapp