પશુ પાલકોના કરોડો રૂપિયા બચશે ! | Gujarat Tak

કેન્દ્ર સરકારએ ગાય ભેંસના આહારમાં પશુ સમતોલદાણ વાપરવામાં આવતા મોલાસીસ પર લાગતો જીએસટી ઘટાડી દીધો છે

follow google news

કેન્દ્ર સરકારએ દિવાળી પહેલા પશુપાલકોને મોટી ભેટ આપી છે….ગાય ભેંસના આહારમાં પશુ સમતોલદાણ વાપરવામાં આવતા મોલાસીસ પર લાગતો જીએસટી ઘટાડી દીધો છે….અગાઉ મોલાસીસ ઉપર 28 ટકા જીએસટી લગાવામાં આવતો હતો…જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે…મોલાસીસમાં જીએસટીના ઘટાડાના કારણે પશુ પાલકોને રૂપિયા 100 કરોડની રાહત મળશે

Central Govt has given a big gift to cattle farmers ahead of Diwali….reduced GST on molasses used as animal feed for cow-buffalo feed…earlier GST was levied on molasses at 28%…which has now been reduced to 5% Yes…Due to reduction in GST on molasses, cattle rearers will get a relief of Rs 100 crore

    follow whatsapp