ખનન માફિયાના ત્રાસથી ગ્રામજનોમાં રોષ,લગાવ્યા આરોપખનન માફિયાના ત્રાસથી ગ્રામજનોમાં રોષ,લગાવ્યા આરોપ

Patan માં ખનન માફિયાના ત્રાસથી ગ્રામજનોમાં જબરદસ્ત રોષ, લગાવ્યા ગંભીર આરોપ.. સાંભળો જનતાએ શું કહ્યું?

follow google news

ગુજરાતના અનેક વિસ્તારોમાં ખનન માફિયાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલા ખનન માફિયા અધિકારીઓથી બચવા સરકારી ગાડીઓમાં GPS લગાવ્યું હતું, હવે માફિયાઓ નદીઓમાં બેફામ ખનન કરી રહ્યા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીમાં સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝ આપવામાં આવી છે. જેમાં નિયમ કરતાં વધુ ખોદકામ કરી રહ્યા હોવાનું નેદરા ગામના લોકો આરોપ લગાવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરવામાં આવી પણ ખનન માફિયા પર કોઈ પર પ્રકારની તપાસ નથી કરવામાં આવી રહી.. 

Anger among the villagers due to torture by the mining mafia, accusations made

    follow whatsapp