Bharat Mala Project ના વિરોધમાં આવ્યા Ananat Patel | Gujarat Tak

કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેક્ટ ભારતમાલાને લઈને આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે

follow google news

કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેક્ટ ભારતમાલાને લઈને આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. નવસારીના વાંસદા અને ચીખલીના ગામોમાં જમીન સંપાદનનો વિરોધ સાથે વાંધા અરજી કરવામાં આવી હોવા છતાં ક્યાંક સર્વે કામગીરી કરાતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના આગેવાનોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ફરી એકવાર વિરોધ રેલી કાઢી નવસારી કલકેટરને આવેદન પત્ર આપ્યું છે. આદિવાસી સમાજ જાન આપીશું જમીન નહિ નો એક સુરે સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યો છે.

There is a huge protest in the tribal community regarding the important project of the Central Government, Bharatmala. In Vansda and Chikhalina villages of Navsari, despite a petition being filed against the land acquisition, a lot of anger is being seen among the tribals while conducting the survey work. The leaders of the tribal community, under the leadership of Vansdana MLA Anant Patel, once again organized a protest rally and submitted an application to Navsari Kolkata. The tribal community is strongly opposing this project of the government – we will give up our lives, not land.

    follow whatsapp