Anant Ambani and Radhika Merchant Pre Wedding Celebration: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની જામનગર ખાતે યોજાઈ રહી છે. આ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. એવામાં આ વીડિયોમાં વાત આપણે જામનગરની એ મીઠાઈની દુકાન વિશે વાત કરીશું કે જે અંબાણી પરીવારને ખુબ પસંદ છે. અંબાણી પરીવાર સાથે છે આ દુકાનનો ખાસ નાતો. અનંતના દાદા એટલે કે ધીરુભાઈ અંબાણીના વખતથી આ પરિવાર અહીંથી મીઠાઈ લે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT