ADVERTISEMENT
Ambalal Patel ની આગાહી,રાજ્યમાં આગામી 5 ઓક્ટોબર સુધી ગરમી પડશે
Ambalal Patel’s prediction, there will be heat in the state till October 5
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, 17 ઓક્ટોબરથી દરિયાકિનારાના ભાગોમાં થઈ શકે છે વરસાદ.
ADVERTISEMENT