વાત કરવી છે એક એવી દીકરીની કે જેણે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ કહાની છે નાનપણમાં જ પોતાની પ્રતિભાથી દુનિયાને આંજી નાખનાર એક બાળકીની. આ દીકરી એવું સ્કેટિંગ કરે છે કે તમે આંખનો પલકારો મારવાનું પણ ભૂલી જાઓ. કોણ છે આ દીકરી અને શું છે તેની સિદ્ધિ ચાલો જાણીએ...
ADVERTISEMENT
ADVERTISEMENT