Sarangpur Controversy બાદ હવે Swaminarayan ભગવાનને મોટા દેખાડવા Ganeshji ના અપમાનનો આરોપ

ગુજરાતમાં સનાતન ધર્મ વિરુદ્ધ સ્વામીનારાયણ સંપ્રદાયનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે લુણાવાડામાં વધુ એક વિવાદિત પોસ્ટર સ્વામીનારાયણ મંદિર પર લગાવવામાં આવતા જે પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ.

follow google news

ગુજરાતમાં સનાતન ધર્મ વિરુદ્ધ સ્વામીનારાયણ સંપ્રદાયનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે લુણાવાડામાં વધુ એક વિવાદિત પોસ્ટર સ્વામીનારાયણ મંદિર પર લગાવવામાં આવતા જે પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ.

The dispute between Sanatan Dharma and Swaminarayan sect in Gujarat is not going to end. Then another controversial poster was put up on the Swaminarayan temple in Lunawada which went viral on social media.

    follow whatsapp