થૂંકણવીરો ખબરદાર! Surat, Ahmedabad બાદ હવે Rajkotનો વારો,5 રૂ.ની પિચકારી 500માં પડશે!

રાજકોટના થુકણીયાઓ પર તવાઈ.જો તમે પણ પડીકી ખાવાના શોખીન હોવ તો એ ધ્યાન રાખજો કે હવે જો પડીકી ખાઈને જાહેરમાં થૂંકશો તો 5 રૂપિયાની પડીકીની પીચકારી તમને 500 રૂપિયામાં પડશે.

follow google news

સુરત,અમદાવાદ બાદ હવે રાજકોટના થુકણીયાઓ પર તવાઈ.જો તમે પણ પડીકી ખાવાના શોખીન હોવ તો એ ધ્યાન રાખજો કે હવે જો પડીકી ખાઈને જાહેરમાં થૂંકશો તો 5 રૂપિયાની પડીકીની પીચકારી તમને 500 રૂપિયામાં પડશે. જાહેરમાં થૂંકવા બદલ આપે 100 રૂપિયાથી લઈને મહત્તમ 500 રૂપિયા સુધીનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

After Surat, Ahmedabad, now it’s Rajkot’s turn, 5 rupees will fall in 500!

    follow whatsapp