ADVERTISEMENT
પાકિસ્તાન બાદ ભારતની ટીમ પહોંચી અમદાવાદ, અહીં કરશે રોકાણ
After Pakistan, Indian team reached Ahmedabad, will invest here
ADVERTISEMENT
India Vs Pakistan: પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બુધવારે અમદાવાદ આવી પહોંચી હતી. તો ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચી અને ત્યાંથી બસમાં ITC નર્મદા હોટેલ પહોંચી હતી.
ADVERTISEMENT