Parasottam Rupala Statement Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે ભાવનગર સુધી પહોંચ્યો છે. દલિત સમાજના અગ્રણી અને યુવા નેતા ભગીરથ બેરડીયા પરસોત્તમ રૂપાલા સામે રોષે ભરાયા છે. તેમણે કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પાસ માફીની માંગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
