હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કેમ ?

Swaminarayan Controversy: હવે ગણપતિ દાદાના પોસ્ટરને લઈને નવો વિવાદ મહિસાગર જિલ્લાના લુણાવાડામાંથી સામે આવ્યો છે. જેમાં ગણપતિ દાદાને સહજાનંદ સ્વામીના ખોળામાં બેસેલા દર્શાવાતા મામલે બિચક્યો છે.

follow google news

હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કેમ ?

After Hanumanji, why is Ganapati Dada insulted now?

    follow whatsapp