AAPને ઝટકો, સિસોદિયા બાદ સંજયસિંહની ધરપકડ

Gujarat Tak

• 04:37 PM • 04 Oct 2023

દિલ્લીના લીકર પોલીસી કેસમાં ED દ્વારા સંજયસિંહના ઘરે દરોડા પાડીને તેમની અટકાયત કરવામાં આવી હતી, જેના બાદમાં AAP ના સાંસદ સંજય સિંહની ED એ ધરપકડ કરી લીધી છે.

follow google news

AAPને ઝટકો, સિસોદિયા બાદ સંજયસિંહની ધરપકડ 

AAP jolt, Sanjay Singh arrested after Sisodia

    follow whatsapp