AAPમાંથી BJPમાં ગયેલા કોર્પોરેટરને AAPના વોર્ડ પ્રમુખે શરમમાં મૂક્યા MLAની હાજરીમાં કહ્યું- મારા મતનો સોદો કર્યો એનો જવાબ આપો

Suratમાં AAPમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાની જોવા જેવી થઈ હતી

follow google news

Suratમાં AAPમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાની જોવા જેવી થઈ હતી. આપના વોર્ડ પ્રમુખ નિશાંત પાંચાણીએ પક્ષપલટુ ઘનશ્યામ મકવાણાને પૂછ્યું હતું કે મારા મતનો સોદો કર્યો એનો જવાબ આપો…, આ અંગે ઘનશ્યામ મકવાણાએ જણાવ્યું હતું કે AAPના વોર્ડ પ્રમુખે પબ્લિસિટી સ્ટંટ કર્યો છે

AAP Corporator on BJP 

    follow whatsapp