ડિજિટલયુગમાં જીવનસાથીની પસંદગી માટે યુવાનો મેટ્રોમોનિયલ વેબસાઈટનો ઉપયોગ કરતા હોય છે... જો તમે ઓનલાઇન જીવનસાથી શોધીને રંગેચંગે લગ્ન કર્યા હોય અને એક દિવસ ખબર પડે કે મારી પત્ની તો કોઈ સામાન્ય ગૃહિણી નહીં, પણ લેડી ડોન છે તો શું થાય? પોરબંદરના પુરુષ સાથે એક આવી જ ઘટના બની છે... શું છે સમગ્ર ઘટના જાણો આ રિપોર્ટમાં