ADVERTISEMENT
રામ લલ્લા માટે ખાસ ભેટ, 1 KM લાંબા કાપડ પર રામાયણને બનાવવાનો અનોખો RECORD
A special gift for Ram Lalla, a unique RECORD of making Ramayana on 1 KM long cloth
ADVERTISEMENT
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 1 કિમિ લાંબા કાપડ પર વારલી પેઇન્ટિંગના માધ્યમથી રામાયણના પ્રસંગોને કંડારવામાં આવ્યા છે..
ADVERTISEMENT