મહાનગરપાલિકાનું ખસીકરણના નામે કરોડોનું કૂતરા કૌભાંડ!

સુરત મહાનગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. એ વિવાદ છે કુતરા કૌભાંડનો. આ સાંભળીને આપને આશ્ચર્ય જરૂર થશે પણ એ હકીકત RTIના માધ્યમથી સામે આવી છે.

follow google news

મહાનગરપાલિકાનું ખસીકરણના નામે કરોડોનું કૂતરા કૌભાંડ! 

A dog scam worth crores in the name of defunding the municipality!

    follow whatsapp