ADVERTISEMENT
વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. પચંમહાલ વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી. ગોધરાની નામાંકિત “ચોપાટી” નામની રેસ્ટોરન્ટ માં ઈડલી સંભારની ડીશમાં વંદો મળી આવ્યો હતો. વંદો નીકળયો એ વાત નિંદનીય તો છે જ અને રેસ્ટોરન્ટની લાપરવાહી પણ છે…
A cockroach came out of the idli sambhar, the customer lost his temper, the employee was slapped twice.
ADVERTISEMENT