ADVERTISEMENT
Jamnagarમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો,19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ
A cautionary tale for garba lovers in Jamnagar, 19-year-old dies while practicing garba
ADVERTISEMENT
ખેલૈયાઓ સાવચેત કરતો કિસ્સો Jamnagar થી સામે આવ્યો છે. ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગરબા કરતા 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
ADVERTISEMENT