ADVERTISEMENT
‘શક્તિ’ને સંસદમાં 33% વધુ પાવર!
33% more power to ‘Shakti’ in Parliament!
ADVERTISEMENT
લોકસભા બાદ રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ પાસ થઈ ગયું… આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષરની સાથે જ આ બિલ છે તે કાયદો બની જશે… અને આવનારા સમયમાં લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલાઓ જોવા મળશે.
ADVERTISEMENT