મોટા ઉપાડે શરૂ કરેલી 26 યોજના પર બુલડોઝર ફેરવ્યું, સરકારે કરી બંધ

ગાંધીનગર: ગુજરાતની જનતા માટે સરકાર વિવિધ યોજના તૈયાર કરે છે. પરંતુ અમુક યોજના ફક્ત કાગળ પર જ રહી જાય છે. વિવિધ યોજના માટે બજેટમાં પણ…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતની જનતા માટે સરકાર વિવિધ યોજના તૈયાર કરે છે. પરંતુ અમુક યોજના ફક્ત કાગળ પર જ રહી જાય છે. વિવિધ યોજના માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં અવતી  હોય છે. પરંતુ આ યોજના ફક્ત કાગળ પર રહેતા સરકારે એક સાથે 26 જેટલી યોજના પર બુલડોઝર ફેરવી દીધું છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજના વિવિધ કુલ 26 યોજના પર આજે ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે અલીગઢી તાળું મારી દીધું છે. બંધ કરવામાં આવેલી મોટાભાગની યોજના રાજ્યના ખેડૂતને લગતી હતી.

બંધ કરવામાં આવેલી મોટાભાગની યોજના ફક્ત કાગળ પર જ રહેટી હોવાથી સરકારે યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકએ બજેટમાં આ યોજના માટે જોગવાઈ કરવામાં આવતી હતું પરતું ફક્ત કાગળ પર જ યોજનાઓ રહેતા સરકારે બંધ કરી છે.

આ યોજનાઓ કરવામાં આવી બંધ 

    follow whatsapp