Goverment Job: તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, વેઈટિંગ લિસ્ટને લઈ આવ્યું અપડેટ

તલાટી, જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત અંગે અપડેટ પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પણ વેઈટીંગ લિસ્ટની જાહેરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે…

Talati-Junior Clerk Waiting

Talati-Junior Clerk Waiting

follow google news
  • તલાટી, જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત અંગે અપડેટ
  • પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પણ વેઈટીંગ લિસ્ટની જાહેરાત
  • પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી

Talati-Junior Clerk Waiting: ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ દ્વારા 5500 જગ્યા પર બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓમાં મોટા પ્રમાણમાં જુનિયર કલાર્ક, સિનિયર ક્લાર્કની જગ્યાઓ પર ભરતી થવાની છે તો એ પહેલા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનિયર કલાર્ક ની ખાલી જગ્યાઓની વેઈટિંગ લિસ્ટની જાહેરાત અંગે અપડેટ આવી છે.

સરકારી ભરતીને લઈને મોટા સમાચાર

પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી માહિતી આપવામાં આવી કે આગામી દિવસોએ તલાટી તથા જુનિયર કલાર્કની ખાલી જગ્યાોની પ્રતિક્ષા યાદી બહાર પડશે. આ સાથે પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પડાશે.

    follow whatsapp