સુરત ભાજપના 4 કોર્પોરેટર ખોવાયા હોવાની પોસ્ટ સોશ્યલ મીડિયા પર થઈ ફરતી

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત મહાનગર પાલિકામાં ભાજપના વધુ ચાર કોર્પોરેટર ખોવાયા હોવાના મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૨૨ના ભાજપના…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત મહાનગર પાલિકામાં ભાજપના વધુ ચાર કોર્પોરેટર ખોવાયા હોવાના મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૨૨ના ભાજપના કોર્પોરેટર કૈલાશ બેન સોલંકી, રશ્મિ સાબુ, દીપેશ પટેલ અને હિમાંશુ રાઉલજીની તસવીર સાથે ખોવાયા હોવાનુ મેસેજ કોઈએ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ મેસેજને લઈને ભાજપના કોર્પોરેટર્સ પોલીસમાં અરજી પણ કરી છે. ખોવાયા હોવાના મેસેજમાં ભાજપના આ ચાર કોર્પોરેટરમાંથી એક રશ્મિ બેન સાબુ એ ગુજરાત તક સાથે વાતચીત કરી હતી. જે પણ અહીં આપ સમક્ષ રજુ કરાઈ છે. જુઓ આ વીડિયોઝ…

ગુજરાતના ડે. કલેક્ટર કક્ષાના 77 અધિકારીઓને મળ્યું પ્રમોશન

 

    follow whatsapp