PM Gujarat Visit: ગુજરાતમાં અબજોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) ગુજરાત આવી ગયા છે. આજે તેઓ સમી સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સભ્યો ઉપરાંત નરેન્દ્ર મોદીના ટેકેદારો અહીં હાજર રહ્યા હતા. તેમણે આ દરમિયાન ઓપન જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે રોડ શો પણ કર્યો હતો. જુઓ આ વીડિયો
ADVERTISEMENT
ADVERTISEMENT