વાવાઝોડાને લઈ પાટીલનું નિવેદન કહ્યું, ગુજરાતના લોકો કુદરતી આફત સામે લડવા ટેવાયેલા

સંજય રાઠોડ, સુરત: ગુજરાત પર આવી પડેલી બિપોરજોયનું સંકટ હવે ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે. તેમની અસર હજુ થોડા દિવસો રહેશે. આ દરમિયાન ગુજરાતમાં…

gujarattak
follow google news

સંજય રાઠોડ, સુરત: ગુજરાત પર આવી પડેલી બિપોરજોયનું સંકટ હવે ધીરે ધીરે દૂર થઈ રહ્યું છે. તેમની અસર હજુ થોડા દિવસો રહેશે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિ સામે સરકાર અને લોકોની લડતને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ આધ્યક્ષ સી આર પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી બહેનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સરકાર અને આશા વર્કરની બહેનોને ખૂબ સારી કામગીરી કરી. મને વિશ્વાસ છે કે ગુજરાતના લોકોના સાથ સહકારથી વિરાટ વાવાઝોડા ની

ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલે સુરતમા કહ્યું હતું કે વાવાઝોડાના આક્રમણ સામે પ્રધાનમંત્રી  દિલ્હીથી સતત નજર રાખી હતી અને ગુજરાત માં મુખ્યમંત્રી, અધિકારીઓ, પ્રમુખ , રાસભ્યોએ આયોજન કર્યું હતું.સરકારની કામગીરી પ્રસંસનીય રહી. વડાપ્રધાન સતત ધ્યાન આપી રહ્યા હતા. હજુ સુધી જાનહાની ના સમાચાર નથી.આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ જાનહાની ન થાય. આ વખતે ઢોર ધાખરની પણ ચિંતા હતી. ઢોરો ને સલામત રીતે ખસેડાયા સરકારે ખૂબ મહેનત કરી. ચારાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતના લોકો કુદરતી આફતથી ટેવાયેલા
સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી બહેનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સરકાર અને આશા વર્કરની બહેનોને ખૂબ સારી કામગીરી કરી. મને વિશ્વાસ છે કે ગુજરાતના લોકોના સાથ સહકારથી વિરાટ વાવાઝોડા ની ભય માંથી મહદઅંશે બહાર નીકળી ગયા છીએ. .ગુજરાત ના લોકો કુદરતી આફત સામે લડવા ટેવાયેલા છે. આજે ખૂબ ઓછા સમયમાં વાવાઝોડું પૂરું પાર નથી થયું. ત્યાં સુધી ઓછું નુકશાન થયું એ સારી વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોડી , ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. મીડિયા ના મિત્રોએ જાન ના જોખમે સાચા સમાચાર પહોંચાડ્યા.ભયનું વાતાવરણન ફેલાય તેવો પ્રયાસ કર્યો

કમલમ ખાતે તમામ વ્યવસ્થા તૈયાર
કુદરતી આફત સમયે સૌથી પહેલા તમામ ભાજપના નેતા આગળ રહ્યા છે. અત્યાર સુધીની તમામ આફતમાં આગળ રહ્યા છે. પાણી ઉપલબ્ધ થાય તે માટે ટેમ્પા ઉપર જનરેટર શરૂ કરી પાણીની વ્યવસ્થા કરી. કર્યું ફૂડ પેકેટની તૈયાર કર્યા. બીજેપી દ્વારા ડોકટર સેલ દ્વારા દવા અને ઇન્જેક્શ સાથે તૈયાર છે કમલમ ખાતે તમામ તૈયારીઓ કરી છે.

    follow whatsapp