જૂનાગઢના MLA એક્શન મોડ પર, સિનિયર સિટીઝન્સ માટે શરૂ કરી અનોખી સુવિધા

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ચુંટણી પૂર્ણ થતાં જ જીતેલા  ધારાસભ્યો કામે લાગી ગયા છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજ્ય કોરડીયા એ  જૂનાગઢની જનતા માટે શ્રવણ કુમાર યોજના…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ચુંટણી પૂર્ણ થતાં જ જીતેલા  ધારાસભ્યો કામે લાગી ગયા છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજ્ય કોરડીયા એ  જૂનાગઢની જનતા માટે શ્રવણ કુમાર યોજના શરૂ કરી. જે અંતર્ગત 65 વર્ષ ઉપરની વયના સિનિયર સિટીઝન્સને ઘરે પ્રાથમિક સારવાર અને તબીબી નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

    follow whatsapp