Narendra Modi in Vadodara: વડોદરામાં PMનો જંગી મેદની સાથે રોડ શો, નવલખી ગ્રાઉન્ડ પહોંચ્યા

Narendra Modi in Vadodara: વર્ષો પહેલા અમે ગુજરાતથી સપનું જોયું હતું અને આજે સાકાર થયું છે તેવા શબ્દો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે નારી…

gujarattak
follow google news

Narendra Modi in Vadodara: વર્ષો પહેલા અમે ગુજરાતથી સપનું જોયું હતું અને આજે સાકાર થયું છે તેવા શબ્દો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે નારી શક્તિ વંદન અધિનિયમ અંગે વાત કરવામાં આવી હતી. તેઓ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને રોડ શો બાદ લોકોને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે આવું કહ્યું હતું. આજે વડોદરા ખાતે પણ આવો જ એક રોડ શો કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નરેન્દ્ર મોદીના ટેકેદારો આવી પહોંચ્યા હતા. દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓએ નાચગાન સાથે તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રોડ શો કર્યો હતો. જે પછી તેઓ દ્વારા નવલખી મેદાનમાં સંબોધન કરવામાં આવ્યું હતું. જુઓ video

    follow whatsapp