કચ્છ/અંબાજીઃ કચ્છમાં કમોસમી વરસાદમાં રાપર જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ટપોટપ બરફના કરા પણ પડ્યા છે. આવો જ માહોલ અંબાજીમાં પણ જોવા મળ્યો છે. વરસાદની એન્ટ્રીની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળીઓ પણ થવા લાગી હતી. જેના કારણે ગબ્બર પર જવા માટેની રોપવેને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અહીં જુઓ કચ્છ અને અંબાજીના એ વીડિયોઝ…
ADVERTISEMENT
(ઈનપુટઃ કૌશિક કાંટેચા-કચ્છ, શક્તિસિંહ રાજપૂત-અંબાજી)
ADVERTISEMENT