Breaking: ગીર-સોમનાથમાં બુટલેગરનો પોલીસ પર હુમલો

ગીર સોમનાથઃ ગીર સોમનાથના કોડિનારમાં પોલીસ અને બુટલેગર વચ્ચે હુમલો થયો હતો. જેમાં વર્ષોથી દેશી દારુ વેચતા બુટલેગર અને તેના અન્ય મળતિયાઓએ મળીને પોલીસ પર…

gujarattak
follow google news

ગીર સોમનાથઃ ગીર સોમનાથના કોડિનારમાં પોલીસ અને બુટલેગર વચ્ચે હુમલો થયો હતો. જેમાં વર્ષોથી દેશી દારુ વેચતા બુટલેગર અને તેના અન્ય મળતિયાઓએ મળીને પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પીઆઈ સહિત બે કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે હુમલાખોરોને પકડવાની તજવીજ શરૂ કરી છે.

કોહલીએ પલટી દીધી પુરી મેચ, અમદાવાદ ટેસ્ટમાં આમ જીતી શકે છે ટીમ ઈન્ડિયા

બુટલેગર અને તેના સાગરિતોએ કર્યો હુમલો
ગીર સોમનાથના કોડિનાર ખાતે બુટલેગર અને તેના મળતિયાઓએ મળીને પોલીસ પર હુમલો કર્યો હતો. કોડિનાર પીઆઈ તેમજ બે કોન્સેટબલ પર હુમલો કરવામાં આવ્યો હતો. કોડિનારમાં હાલમાં જ નવા આવેલા પીઆઈ આર એ ભોજાણીને આ બાબતે માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આખી પોલીસ ટુકડી અને બુટલેગર પર તેના સાગરિતોએ હુમલો કરી દીધો હતો.

કોહલીએ પલટી દીધી પુરી મેચ, અમદાવાદ ટેસ્ટમાં આમ જીતી શકે છે ટીમ ઈન્ડિયા

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
હુમલામાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ અને પી આઈ ભોજાણીને સારવાર માટે કોડિનારની આર એન વાળા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોડિનાર પોલીસે બુટલેગર સહિત હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

    follow whatsapp