ગરમીનો પ્રકોપ: છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા, અન્ય બિમારીઓએ પણ માથું ઉચક્યું

રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં ભરબપોરે ગરમીના કારણે છેલ્લા છ દિવસમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત ગરમીના કારણે અન્ય બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ઝાડા ઊલટી અને હાઈ ફિવરને લાગતાં કેસમાં પણ વધારો થયો છે.

Heat Wave Safety

ગરમીનો પ્રકોપ

follow google news

Heat Wave Safety Tips: રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે એવામાં ભરબપોરે ગરમીના કારણે છેલ્લા છ દિવસમાં 1122 લોકો ચક્કર ખાઈને પડી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત ગરમીના કારણે અન્ય બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો, માથામાં દુખાવો, ઝાડા ઊલટી અને હાઈ ફિવરને લાગતાં કેસમાં પણ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, ગરમી વધવાના કારણે રોજના 750થી 950 કોલ્સ 108 ઈમરજન્સી સર્વિસને મળી રહ્યા છે.

    follow whatsapp