ટીટોડી 4 ઈંડા મુકે તો શું?: અંબાલાલે કહ્યા વરસાદના વરતારાના આ ખાસ આઈડિયા

અમદાવાદઃ આપણે ત્યાં જ્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો એટલો ઉદય ન્હોતો થયો ત્યારે પણ વરસાદનો વરતારો કરવામાં આવતો હતો. ખેતરમાં ખેડૂતો આને લઈને વિવિધ રીતો અપનાવતા…

lapwing, lapwing egg, Ambalal Patel, Gujarat, Rain, Rain Forecast

lapwing, lapwing egg, Ambalal Patel, Gujarat, Rain, Rain Forecast

follow google news

અમદાવાદઃ આપણે ત્યાં જ્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો એટલો ઉદય ન્હોતો થયો ત્યારે પણ વરસાદનો વરતારો કરવામાં આવતો હતો. ખેતરમાં ખેડૂતો આને લઈને વિવિધ રીતો અપનાવતા હતા. જેમાંની એક ટીટોડી પણ છે. અહીં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી જાણીશું કે ટીટોડીના ઈંડા અને અન્ય વિવિધ રીતે કેમ વરસાદનો વરતારો લગાવાતો હતો.

અંબાલાલે વીડિયોમાં શું કહ્યું
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં અજીબ પલટો જોવા મળી રહ્યો છે. સતત આ બાબતની આગાહીઓ હવમાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા પણ ઘણી વખત વરસાદ અને ગરમીને લઈને આગાહી કરવામાં આવી હતી. દરમિયાનમાં તેમણે એક વીડિયો મારફતે ટીટોડીથી કેવી રીતે વરસાદનો વરતારો લગાવાતો હતો તેની એક વાત રજૂ કરી છે. તો આવો જોઈએ તેમણે શું કહ્યું….

    follow whatsapp