JMC Recruitment 2024: સરકારી નોકરીની તૈયારીઓ કરનારા ઉમેદવારો માટે હાલ ઉત્તમ સમય છે. હાલ સરકાર ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)થી માંડીને રાજ્યની જુદી જુદી મહાનગપાલિકાઓ સહિત કેટલી બધી બેઠકો પર ભરતીની જાહેર કરવામાં આવી છે. જેમાં હાલ જૂનાગઢમાં સિનિયર અને જુનિયર ક્લાર્કથી લઈને અલગ અલગ 44 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
જૂનગાઢ મહાનગરપાલિકામાં આવી નવી ભરતી
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેર કરવામાં આવી છે. જો લાયકાતની વાત કરવામાં આવે તો 10 પાસ ઉપર આ ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ જગ્યાઓ 44 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પુરુષ તથા મહિલાઓ બંને આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકે છે. જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024માં અરજી ફોર્મ ભરવા માગતા હોય તો તમે આ નીચે મુજબ આપેલી માહિતી અનુસાર અરજી કરી શકો છો.
JMC Recruitment 2024 : જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, પોસ્ટ વિગતો
JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
અરજી કરવાની શરુઆતની તારીખ 14-03-2024
અરજી કરવાની છેલ્લી તારીખ 03-04-2024
ADVERTISEMENT