અમે પકડી રહ્યા છીએની બુમો વચ્ચે શું ગુજરાત ડ્રગ્સનો સિલ્કરૂટ બની રહ્યું છે કે સ્વર્ગ?

ગાંધીનગર : રાજ્યમાં ડ્રગ્સની બદ્દીને નાબુત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કડ હાથે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ DRI દ્વારા વાપી જીઆઇડીસીમાં આવેલ પ્રાઇમ…

Drug Factory Seized

Drug Factory Seized

follow google news

ગાંધીનગર : રાજ્યમાં ડ્રગ્સની બદ્દીને નાબુત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કડ હાથે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ DRI દ્વારા વાપી જીઆઇડીસીમાં આવેલ પ્રાઇમ પોલિમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડીઆઇઆઇ દ્વારા 121 કીલોથી વધારે એડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. ડીઆરઆઇએ એક આરોપી પાસેથી 18 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

બે મહિના પહેલા જ કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધારેનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધારે હોવાની પ્રાથમિક માહિતી સામે મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની તપાસ કરતા તે કોકેઇ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું.

17 જાન્યુઆરી 2023
5 કરોડનું મેફેડ્રોન જપ્ત
વડોદરા
6 માર્ચ 2023
61 કિલો ડ્રગ્સ,125 કરોડની કિંમત
પોરબંદરના દરિયાથી ઝડપાયું
9 માર્ચ 2023
વડોદરાથી 30 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત
12 મે 2023
31 કિલો ડ્રગ્સ,બજાર કિંમત 214 કરોડ
રાજકોટ ગ્રામ્ય
23 મે 2023
કચ્છ સરહદથી ડ્રગ્સ જપ્ત
બજાર કિંમત 5 કરોડ
28 સપ્ટેમ્બર, 2022
80 કિલો ડ્રગ્સ જપ્ત
કચ્છ
30 સપ્ટેમ્બર,2022
કોકેઇન-ગાંજાનો જથ્થો જપ્ત
50 લાખથી વધુની કિંમત
22 ઓક્ટોબર,2022
500 કરોડનું ડ્રગ્સ જપ્ત
ઓરંગાબાદ
14મે 2021
જામનગરથી 2500 કિલો ડ્રગ્સ જપ્ત
13 મે 2021
રાજકોટથી 30 કિલો ડ્રગ્સ જપ્ત
29 મે 2021
પીપાવાવ પોર્ટ 90 કિલો ડ્રગ્સ
14 નવેમ્બર 2021
મોરબીથી 120 કિલો ડ્રગ્સ જપ્ત
બજાર કિંમત 600 કરોડ
9 નવેમ્બર 2021
સલાયા-દ્વારકા
315 કરોડનું 63 કિલો ડ્રગ્સ
15 સપ્ટેમ્બર 2021
મુન્દ્રા પોર્ટ
3 હજાર કિલો હેરોઇન
6 જાન્યુઆરી 2021
જખૌ પાસેથી 36 કિલો ડ્રગ્સ
બજાર કિંમત 175 કરોડ
25 એપ્રિલ.2022
280 કરોડનું ડ્રગ્સ જપ્ત
કોસ્ટગાર્ડની કાર્યવાહી

(વિથ ઇનપુટ-કૌશિક જોશી)

    follow whatsapp