ગુજરાતના 7 IAS ની બદલીઃ જાણો કયા અધિકારીને ક્યાં મળી બદલી

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુ એક વખત આઈએએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે. થોડા જ દિવસો પહેલા આ જ મહિનામાં 7મી તારીખે 5 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુ એક વખત આઈએએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે. થોડા જ દિવસો પહેલા આ જ મહિનામાં 7મી તારીખે 5 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો કરવામાં આવ્યા હતા. હાલમાં જ ચૂંટણી પછી ચાલી રહેલા બદલીના ગણગણાટ વચ્ચે વધુ એક વખત બદલીઓ ચર્ચાનો વિષય બની છે.

કયા અધિકારીને ક્યાં મળી બદલી?
આ વખતની બદલીમાં રાજકુમાર બેનીવાલ, આરતી કનવર, કમલ દાયાણી, મનોજ કુમાર દાસ, મોના કે. ખંધાર, અશ્વિની કુમાર સહિતના અધિકારીઓને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અહીં જુઓ સરકારે શું આદેશ કર્યા છે.

(ઈનપુટઃ બ્રિજેશ દોશી, ગાંધીનગર)

    follow whatsapp