ગાંધીનગરઃ ગુજરાતમાં આજે સોમવારે 626 શાળાઓમાં ગુજકેટની પરીક્ષાના કેન્દ્રો છે. ત્યારે ગુજકેટના 1.30 લાખ વિદ્યાર્થીઓ આજે સોમવારે ગુજકેટની પરીક્ષામાં બેસવાના છે. ગુજકેટના માર્ક્સને આધારે તેમને આગામી કેરિયરમાં પ્રવેશ ફાળવવામાં આવશે.
ADVERTISEMENT
રાહુલ ગાંધી આજે આવશે સુરતઃ સજાને પડકારશે સેશન્સ કોર્ટમાં
આજે ગુજરાત ભરમાં વિવિધ જિલ્લાઓમાં 626 શાળાઓમાં વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે. 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પરિણામને આધારે વિદ્યાર્થીઓ મેડિકલ, ઈજનેરી વિગેરે ક્ષેત્રોમાં પોતાના કેરિયરની ઈચ્છા પ્રમાણે આગળના ભણતર માટે પ્રવેશ મેળવી શકતા હોય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT